Chairman's Message

Aswinbhai Savaliya

Chairman

Dear All,
While Dr. Verghese Kurien had officially passed on the mantle of Amul cooperative movement to the next generation of leaders seven years ago, his benign presence in Anand few years were a great source of comfort, guidance.
Amreli District Co-operative Milk Producers’ Union Ltd. ‘AMR Dairy’ was registered on 15th July 2002 and started function on 4th September 2007. Initially the dairy was procuring 2500 Kgs of milk per day from 26 village Dairy Co-operative Societies (VDCS) covering 2 taluka

Read more

News and Announcements

  • અમર ડેરી વૈજ્ઞાનિક ઢબે ખાણ દાણનું ઉત્પાદન કરવા જઇ રહી છે. ત્યારે પશુ પાલકોને પશુ અને પશુઆહાર માટે સહાય પણ ઉપલબ્ધ છે તેનો વધુને વધુ લાભ લેવો જોઇએ.
  • અમરેલી જીલ્લામાં ૪૨.૫૦ કરોડના ખર્ચે બે લાખ લીટર દૂધની કેપેસીટી વાળા પ્લાન્ટની શરૂઆત.
  • શરદોત્સવની ઉજવણીમાં નિયામક મંડળ હાજર, દુધ ઉત્પાદન થકી સમૃધ્ધ થવા અનુરોધ.
  • વધુને વધુ પશુપાલકો દુધ ઉત્પાદનમાં જોડાય અને ડેરી અને પોતાના વિકાસમાં સહભાગી બને એ જ શરદપૂનમની રાતને ઉજાગર કરી કહેવાય. આ તકે બોલતા દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતું કે વધુને વધુ રોજગારી પુરી પાડવાની શ્રમતા ડેરી ઉદ્યોગમાં છે.
To be the best cooperative society by making the real differences to our members.